સામાન્ય વિજ્ઞાન (General Science) હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઇ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ? કોલ્ડ પ્લાઝમા થેરાપી કોલ્ડ હીલિંગ થેરાપી આપેલ પૈકી એક પણ નહીં પ્લાઝમા હીલિંગ થેરાપી કોલ્ડ પ્લાઝમા થેરાપી કોલ્ડ હીલિંગ થેરાપી આપેલ પૈકી એક પણ નહીં પ્લાઝમા હીલિંગ થેરાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? -2.5 D -4.0 D 4.0 2.5 D -2.5 D -4.0 D 4.0 2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ? સ્થિતિ સ્થાપકતા પૃષ્ઠતાણ દબાણ ઘર્ષણ સ્થિતિ સ્થાપકતા પૃષ્ઠતાણ દબાણ ઘર્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? હવાની ગતિ અવાજની ગતિથી વધારે ગતિ આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી ઓછી ગતિ હવાની ગતિ અવાજની ગતિથી વધારે ગતિ આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી ઓછી ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રહ્માંડનો એક દિવસ કેટલો લાંબો માનવામાં આવે છે ? 432 કરોડ વર્ષ 432 હજાર વર્ષ 432 લાખ વર્ષ 432 વર્ષ 432 કરોડ વર્ષ 432 હજાર વર્ષ 432 લાખ વર્ષ 432 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? સાલીનોમીટર વિસ્કોમીટર પાયરોમીટર ઊડોમીટર સાલીનોમીટર વિસ્કોમીટર પાયરોમીટર ઊડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP