સામાન્ય વિજ્ઞાન (General Science)
મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ?

સાપેક્ષવાદ
બોઈલનો નિયમ
આનુવંશિકતા
ઉત્ક્રાંતિવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ?

બૃહદ મસ્તિષ્ક
હાઇપોથેલેમસ
લંબમજ્જા
અનુમસ્તિષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ?

લેકટોવેજીટેરીયન
વીગન
વેજીટેરીયન
ફ્રુટેરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP