શ્રેણી 9 + 19 + 29 + ___ + 99 નું મૂલ્ય શોધો. 450 460 540 455 450 460 540 455 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 3, 7, 13, 21, ___ 36 31 25 40 36 31 25 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3 (+4) 7 (+6) 13 (+8) 21 (+10) 31
શ્રેણી આ શ્રેણીમાં કયું પદ સાચું નથી : 14, 26, 48, 98, 194, 386 194 48 26 98 194 48 26 98 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 14 × 2 - 2 = 26 26 × 2 - 2 = 50 50 × 2 - 2 = 98 98 × 2 - 2 = 194 194 × 2 - 2 = 386
શ્રેણી બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમે૨વામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી ક૨વાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ? 25 15 35 45 25 15 35 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 3/2, 7/2, 11/2, 15/2, ___ એ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત કેટલો છે ? 4 2 3/2 3 4 2 3/2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 83, 82, 81, ___, 69, 60, 33 75 73 80 77 75 73 80 77 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 83 (-1²) 82 (-1³) 81 (-2²) 77 (-2³) 69 (-3²) 60 (-3³) 33