GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા ? પી.વી.વનરસિમ્હારાવ શ્રી અટલબિહારી વાજપેયી ડૉ. મનમોહનસિંહ શ્રીમતી ઇન્દિરા ગાંધી પી.વી.વનરસિમ્હારાવ શ્રી અટલબિહારી વાજપેયી ડૉ. મનમોહનસિંહ શ્રીમતી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) We have a break of ___ for lunch. one and half hour one and a half hour one and half hours one and a half hours one and half hour one and a half hour one and half hours one and a half hours ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'બેફિકર' દ્વિગુ અવયવીભાવ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ અવયવીભાવ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 26 જાન્યુઆરી 2020 માં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કોબી બ્રાયન્ટ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ટેનિસ બેડમિન્ટન ફૂટબોલ બાસ્કેટ બોલ ટેનિસ બેડમિન્ટન ફૂટબોલ બાસ્કેટ બોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Which of the following is not the synonym of "Data" ? Facts Diagram Statistics Input Facts Diagram Statistics Input ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી.' વ્યતિરેક સજીવારોપણ ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ વ્યતિરેક સજીવારોપણ ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP