Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તાજેતરમાં લંડન ખાતે ગાંધીજીની 9 ફુટ ઉંચી પ્રતિમાનુ અનાવરણ કયા ભારતીય દ્વારા થયું હતુ ? અરૂણ જેટલી સુષ્મા સ્વરાજ સ્મૃતિ ઇરાની નીતિન ગડકરી અરૂણ જેટલી સુષ્મા સ્વરાજ સ્મૃતિ ઇરાની નીતિન ગડકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય છે ? 399.6 506.9 404.7 569.7 399.6 506.9 404.7 569.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ? 1 એપ્રિલ 1963 1 જાન્યુઆરી 1960 17 ફેબ્રુઆરી 1961 31 માર્ચ 1962 1 એપ્રિલ 1963 1 જાન્યુઆરી 1960 17 ફેબ્રુઆરી 1961 31 માર્ચ 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ? કન્હૈયાલાલ મુન્શી ચીનુભાઈ પટવા મધુસૂદન પારેખ તારક મહેતા કન્હૈયાલાલ મુન્શી ચીનુભાઈ પટવા મધુસૂદન પારેખ તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ? મોહન પરમાર જગદીશ જોષી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર જગદીશ જોષી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? હેત્વર્થ કૃદંત ભૂત કૃદંત સંબધક કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત ભૂત કૃદંત સંબધક કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP