GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? પેન્ટાવેલન્ટ ઓરી ત્રિગુણી બીસીજી પેન્ટાવેલન્ટ ઓરી ત્રિગુણી બીસીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) માંગ રેખાનો ઢાળ કેવો હોય છે ? Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ધન ઋણ Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ધન ઋણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ? વિનુ માંકડ ચેતન ચૌહાણ ચેતેશ્વર પૂજારા પાર્થિવ પટેલ વિનુ માંકડ ચેતન ચૌહાણ ચેતેશ્વર પૂજારા પાર્થિવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ઓ.આર.એસ. દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે ? 1 લિટર 200 મીલી 2 લિટર 500 મીલી 1 લિટર 200 મીલી 2 લિટર 500 મીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? કિશોરી કિશોર ધાત્રીમાતા સગર્ભા કિશોરી કિશોર ધાત્રીમાતા સગર્ભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી ક્યો મોગલ બાદશાહ નિરક્ષર હતો ? શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP