કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં 9 મોડલ ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર (DDRC)નું ઉદ્ઘાટન કરાયું, તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતો ગુજરાતના ક્યા શહેરોમાં રમાશે ?1. ગાંધીનગર 2. સુરત 3. અમદાવાદ 4. રાજકોટ 5. વડોદરા 6. ભાવનગર 1,2,3,4,5,6 માત્ર 2,3,4,5,6 માત્ર 2,3,5 માત્ર 1,2,3,4,5 1,2,3,4,5,6 માત્ર 2,3,4,5,6 માત્ર 2,3,5 માત્ર 1,2,3,4,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના કિથિબુ સૈન્ય સ્ટેશન અને રસ્તાનું નામ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું ? મિઝોરમ આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકાર અને તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવાશે ? 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ? વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2019 વર્ષ 2021 વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2019 વર્ષ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023ની અર્બન-20 સમિટની મેજબાની કયું શહેર કરશે ? પુણે ભોપાલ અમદાવાદ હૈદરાબાદ પુણે ભોપાલ અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP