કમ્પ્યુટર (Computer) કમ્પ્યુટર પર બ્લિંગ થનાર ચિહ્ન ને શું કહે છે ? માઉસ લોગો કર્સર આપેલ એક પણ નહી માઉસ લોગો કર્સર આપેલ એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) DOS માં ફાઈલનું નામ અને એક્સ્ટેંશન અનુક્રમે કેટલા અક્ષરના હોય છે ? 8,3 3,8 6,3 3,6 8,3 3,8 6,3 3,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે ? ડિસ્પ્લે પ્રોપર્ટી સીસ્ટમ પ્રોપર્ટી કંટ્રોલ પ્રોપર્ટી મોનીટર ડિસ્પ્લે પ્રોપર્ટી સીસ્ટમ પ્રોપર્ટી કંટ્રોલ પ્રોપર્ટી મોનીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇઝ નથી ? સ્પીકર ટ્રેકબોલ પ્લોટર પ્રિન્ટર સ્પીકર ટ્રેકબોલ પ્લોટર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં એક શીટમાંથી બીજી શીટમાં ડેટાને લિંક કરવા માટે પ્રથમ કયો સિમ્બોલ મુકવો પડે છે ? @ $ ! # @ $ ! # ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર કયું ? એમ.એસ. આઉટલુક એમ.એસ. ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેટ એક્સપ્લોરર એમ.એસ. એક્સેસ એમ.એસ. આઉટલુક એમ.એસ. ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેટ એક્સપ્લોરર એમ.એસ. એક્સેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP