Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત મકરંદ સંગીત સરીતા સંગીત સંગત સંગીત સુધા સંગીત મકરંદ સંગીત સરીતા સંગીત સંગત સંગીત સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તમને ભગવાને ઘણું ધન આપ્યું છે.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? તમને ને ઘણું ધન તમને ને ઘણું ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? શનાલાલ ભગત ચુનીલાલ ભગત ચીનુભાઈ ભગત શ્યામલાલ ભગત શનાલાલ ભગત ચુનીલાલ ભગત ચીનુભાઈ ભગત શ્યામલાલ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? બર્મિકા શર્મિકા હર્મિકા ધર્મિકા બર્મિકા શર્મિકા હર્મિકા ધર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? કોલકાતા ભુવનેશ્વર કટક પુરી કોલકાતા ભુવનેશ્વર કટક પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP