ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ?

સંગીત સરિતા
સંગીત મકરંદ
સંગીત સુધા
સંગીત સંગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ?

સંગીત અકાદમી
સાહિત્ય અકાદમી
લલિતકલા અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.
A) બિંદુ સરોવર
B) નારાયણ સરોવર
C) પુષ્કર
D) માનસરોવર
1) તિબેટ
2) રાજસ્થાન રાજ્ય
3) કચ્છ જિલ્લો
4) ભૂવનેશ્વર શહેર

A-4, B-3, C-2, D-1
A-2, B-3, C-4, D-1
A-3, B-4, C-1, D-2
A-1, B-2, C-3, D-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ?

તિરુપતિ બાલાજી મંદિર
મીનાક્ષી મંદિર
સોમનાથ મંદિર
કાશી વિશ્વનાથ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP