સામાન્ય વિજ્ઞાન (General Science) આઈન્સ્ટાઈનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = ∆cm² E = cm² E = ∆mc E = ∆mc² E = ∆cm² E = cm² E = ∆mc E = ∆mc² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે તેની ભ્રામક અસર છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ? ડાર્વિન આઈન્સ્ટાઈન ગેલેલિયો ન્યુટન ડાર્વિન આઈન્સ્ટાઈન ગેલેલિયો ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ ? 3.5 કિલો 2 કિલો 1-2 કિલો 2.5 કિલો 3.5 કિલો 2 કિલો 1-2 કિલો 2.5 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? પકવાશય જઠર નાનું આતરડું આંત્રપુચ્છ પકવાશય જઠર નાનું આતરડું આંત્રપુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા વજન માપવા સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા વજન માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP