સામાન્ય વિજ્ઞાન (General Science) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? લૂમિંગ મરીચિકા વિભાજન વક્રીભવન લૂમિંગ મરીચિકા વિભાજન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ? રૂડોલ્ફ જ્યોર્જ મેકડમ જ્યોર્જ સ્ટીવન્સન રોબર્ટ ફલ્ટન રૂડોલ્ફ જ્યોર્જ મેકડમ જ્યોર્જ સ્ટીવન્સન રોબર્ટ ફલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસીટોનનું IUPAC નામ શું છે ? પ્રોપેનાલ પ્રોપેનોઈક એસિડ પ્રોપેનોન પ્રોપેનોલ પ્રોપેનાલ પ્રોપેનોઈક એસિડ પ્રોપેનોન પ્રોપેનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંખનું તેજ ટકાવવા-વધારવા કયા વિટામિનની જરૂર પડે છે ? સી એ બી ડી સી એ બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'હું માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળુ છું' મને ઓળખી બતાવો. હરિતકણ રિબોઝોમ તારાકેન્દ્ર કણાભસૂત્ર હરિતકણ રિબોઝોમ તારાકેન્દ્ર કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે ? 30-40 દિવસ 360 દિવસ 10 કલાક 100-120 દિવસ 30-40 દિવસ 360 દિવસ 10 કલાક 100-120 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP