સામાન્ય વિજ્ઞાન (General Science)
મધ્યાહ્ન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે ?

150° પશ્ચિમ રેખાંશ
75° પૂર્વ રેખાંશ
150° પૂર્વ રેખાંશ
75° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
છોડમાં થતી વૃદ્ધિ માપવા માટે નીચે પૈકી કયુ સાધન ઉપયોગમાં લેવાય છે ?

સાયકાલોમીટર
કેસ્કોગ્રાફ
સાયટો ટ્રોન
સાયકલો ટ્રોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ?

આભાસી અને મોટું
વાસ્તવિક અને મોટું
વાસ્તવિક અને નાનું
આભાસી અને નાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ?

ડીપોઝીશન
ઘનીકરણ
બાષ્પીભવન
ઉર્ધ્વીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP