ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

હિંદ છોડો ચળવળ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
મહાગુજરાત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ?

તુરાષ્યા
પુષ્પગુપ્ત
પર્ણદત્ત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?

માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
શંકરસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP