ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? લોથલ હડપ્પા ધોળાવીરા વલ્લભી લોથલ હડપ્પા ધોળાવીરા વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રંગ અવધૂતનું સાચું નામ જણાવો. હરભાઈ રતુભાઈ ત્રિવેદી અમૃતલાલ ઠક્કર છોટાલાલ માનભાઈ ઠક્કર પાંડુરંગ વિઠ્ઠલ વળામે હરભાઈ રતુભાઈ ત્રિવેદી અમૃતલાલ ઠક્કર છોટાલાલ માનભાઈ ઠક્કર પાંડુરંગ વિઠ્ઠલ વળામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? રખાલદાસ બેનર્જી સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ રખાલદાસ બેનર્જી સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક કયું હતું ? અમદાવાદ ખેડા સુરત વડોદરા અમદાવાદ ખેડા સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા ? લીંબડી સાણંદ મોરબી વઢવાણ લીંબડી સાણંદ મોરબી વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP