સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન
પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન
પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન
પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ?

ચરબી
કાર્બોદિત પદાર્થ
પ્રોટીન
લોહતત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP