ભૌતિક વિજ્ઞાન (Physics)
9.15 + 3,8 નો સાચો જવાબ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ આવે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
___ એ વિદ્યુતભાર અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ભૌતિકવિજ્ઞાનની શાખા છે ?
ભૌતિક વિજ્ઞાન (Physics)
0.01mm લઘુતમ માપ ધરાવતા માઇક્રોમીટર વડે પતરાની જાડાઈ માપતાં ને 1.03 mm મળે છે, તો પતરાની જાડાઈના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ થાય.
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો સૂર્યનો વ્યાસ 1.393 × 10⁹m હોય, તો સૂર્યનો કોણીય વ્યાસ ___ થાય. પૃથ્વીથી સૂર્યનું અંતર 1.496 × 10⁸km અને 1" = 4.85 × 10-6 rad
ભૌતિક વિજ્ઞાન (Physics)
ગુરુત્વીય સ્થિતિમાન Φ =-GM/r સૂત્ર અનુસાર મળે છે તો ΔΦ/Φ = ___