સામાન્ય વિજ્ઞાન (General Science) ___ પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે. બેક્ટેરીસીડલ આથવણ એકટેરીયોસ્ટેટીક રાંધણ બેક્ટેરીસીડલ આથવણ એકટેરીયોસ્ટેટીક રાંધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ? ઉત્પાદક તૃણાહારી પ્રાથમિક માંસાહારી ઉચ્ચ માંસાહારી ઉત્પાદક તૃણાહારી પ્રાથમિક માંસાહારી ઉચ્ચ માંસાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? એન્થ્રેસાઈટ લિગ્નાઈટ બિટુમિનસ પીટ એન્થ્રેસાઈટ લિગ્નાઈટ બિટુમિનસ પીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ? એરંડા મકાઈ કપાસ જુવાર એરંડા મકાઈ કપાસ જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 4°C 10°C 0°C 30°C 4°C 10°C 0°C 30°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઝીકા વાઈરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ? ક્યુલેક્સ એડિસ ઈજિપ્તી એનોફિલીસ સોરોફોરા ક્યુલેક્સ એડિસ ઈજિપ્તી એનોફિલીસ સોરોફોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP