ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

ધીરજ કુંડ
સૂરત કુંડ
આત્મ કુંડ
દામોદાર કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી -

દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ
પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ
બારડોલી સત્યાગ્રહ
પ્રાંતીય સરકારોની ઘોષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્ત્રી સંસ્થાઓ અંગે કઈ જોડ યોગ્ય નથી ?

ઉદ્ગાર-સુરત
અવાજ અને ચિનગારી-અમદાવાદ
અસ્તિત્ત્વ-નવસારી
સહિયર-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ?

ખ્વાજા બંદે નવાજ
હજરત અમીર અબ્બાસ
અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી
શેખ અહમદ ગંજબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ?

નિત્યાનંદ કાનુંગો
પી.એન.ભગવતી
મહેદી નવાઝજંગ
શ્રીમન્ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ?

બાબુલાલ શંકર
મનહર રાવળ
અચ્યૂત પટવર્ધન
રામપ્રસાદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP