સામાન્ય વિજ્ઞાન (General Science) ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું કારણ શું છે ? વધુ પડતી ગરમી વધુ પડતી ખાંડ પેકટીનનો અભાવ આપેલ તમામ વધુ પડતી ગરમી વધુ પડતી ખાંડ પેકટીનનો અભાવ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? ઘોડો ઘેટું કૂતરો ગાય ઘોડો ઘેટું કૂતરો ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ઝીંક ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ? બુધ મંગળ પ્લુટો નેપ્ચ્યુન બુધ મંગળ પ્લુટો નેપ્ચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડી એન્ટ ટી લોસ એટલે ____ ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ ટ્રાન્સફોર્મર અને ડી.સી. પાવર લોસ ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ ટ્રાન્સફોર્મર અને ડી.સી. પાવર લોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય ? pH મીટર સાર્વત્રિક સૂચક લિટમસ પેપર pH પેપર pH મીટર સાર્વત્રિક સૂચક લિટમસ પેપર pH પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP