સામાન્ય વિજ્ઞાન (General Science)
એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ?

પેક્ટીન
ડેકસ્ટ્રોઝ
સેલ્યુલોઝ
હેમી સેલ્યુલોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટિકલ ફાયબર કયા સિદ્ધાંત ઉપર કામગીરી કરે છે.

Refraction પ્રકાશના કિરણોનું અલગ-અલગ દિશામાં પ્રત્યાવર્તન
Total internal reflection આંતરિક પરાવર્તન
Interference દખલગીરી કરવી
Scattering સ્કેટિંગ વિખેરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP