સામાન્ય વિજ્ઞાન (General Science) સ્મોકિંગ દ્વારા ખાદ્યપદાર્થોને ___ ના સંપર્કમાં રાખીને સુકવી શકાય છે. ધૂમાડો પ્રકાશ હવા પાણી ધૂમાડો પ્રકાશ હવા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? TV અને વોશિંગમશીન આપેલ ત્રણેયમાંથી યંત્ર મશીનરીમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી TV અને વોશિંગમશીન આપેલ ત્રણેયમાંથી યંત્ર મશીનરીમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશના સંદેશા ઝીલવા માટે નીચેનું કયું સાધન વપરાય છે ? મિસાઈલ રડાર રોબોટ ટેલીકોમ મિસાઈલ રડાર રોબોટ ટેલીકોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતનું પ્રથમ સ્પેસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ પામ્યું છે ? હૈદરાબાદ ભોપાલ બેંગ્લોર દિલ્હી હૈદરાબાદ ભોપાલ બેંગ્લોર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરને જામી જવાની પ્રક્રિયામાં ___ વિટામિન મદદ કરે છે. A H C K A H C K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે ? AB B O A AB B O A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP