સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન-ડી ની ઉણપથી ___ રોગ થાય છે. રિકેટસ ચીલોસીસ પેલાગ્રા સ્કર્વી રિકેટસ ચીલોસીસ પેલાગ્રા સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે. બેક્ટેરીસીડલ રાંધણ આથવણ એકટેરીયોસ્ટેટીક બેક્ટેરીસીડલ રાંધણ આથવણ એકટેરીયોસ્ટેટીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? ઈથેન બ્યુટેન મિથેન પ્રોપેન ઈથેન બ્યુટેન મિથેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, કયો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે ? શનિ શુક્ર ગુરુ પ્લુટો શનિ શુક્ર ગુરુ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ? બાષ્પીભવન ડીપોઝીશન ઘનીકરણ ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ડીપોઝીશન ઘનીકરણ ઉર્ધ્વીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ? નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર રાજદૂતાવાસ રોજગાર વિનિમય કચેરી નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર રાજદૂતાવાસ રોજગાર વિનિમય કચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP