સામાન્ય વિજ્ઞાન (General Science) અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે. ખનીજ ક્ષાર શર્કરા એમીના એસિડ રેષા ખનીજ ક્ષાર શર્કરા એમીના એસિડ રેષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? નેત્રપટલ કનિનીકા કીકી નેત્રમણી નેત્રપટલ કનિનીકા કીકી નેત્રમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંતરીક્ષ આયોગનું ગઠન ક્યારે કરવામાં આવ્યું ? 1979 1982 1972 1975 1979 1982 1972 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે ? વૈશ્વિક તાપમાનમાં વધારો ધાબા બાગકામ રસોડા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાનમાં વધારો ધાબા બાગકામ રસોડા બાગકામ સુપોષકતાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? હોકાયંત્રમાં બેરોમીટરમાં બાયનોક્યુલર માઈક્રોસ્કોપમાં હોકાયંત્રમાં બેરોમીટરમાં બાયનોક્યુલર માઈક્રોસ્કોપમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે ? દિલ્હી - સોનપત ચેન્નાઈ - મદુરાઈ પુના - મુંબઈ રેવારી - રોહતક દિલ્હી - સોનપત ચેન્નાઈ - મદુરાઈ પુના - મુંબઈ રેવારી - રોહતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP