ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ જામનગર કચ્છ નર્મદા અમદાવાદ જામનગર કચ્છ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્ત્રી સંસ્થાઓ અંગે કઈ જોડ યોગ્ય નથી ? ઉદ્ગાર-સુરત અસ્તિત્ત્વ-નવસારી સહિયર-વડોદરા અવાજ અને ચિનગારી-અમદાવાદ ઉદ્ગાર-સુરત અસ્તિત્ત્વ-નવસારી સહિયર-વડોદરા અવાજ અને ચિનગારી-અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ? વિલિયમ ક્લાર્કસન મિસ સુસાન બ્રાઉન સી.એચ. થોમ્પસન સ્કિનર અને ફાઈવીએ વિલિયમ ક્લાર્કસન મિસ સુસાન બ્રાઉન સી.એચ. થોમ્પસન સ્કિનર અને ફાઈવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1965 1972 1970 1962 1965 1972 1970 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમ સ્થાપ્યો હતો ? સાબરમતી કોચરબ સન્યાસ શિવાનંદ સાબરમતી કોચરબ સન્યાસ શિવાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? ગ્રામ લક્ષ્મી ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામ લક્ષ્મી ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP