સામાન્ય વિજ્ઞાન (General Science) સમતોલ આહાર એટલે... ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ? સીરભંગ પ્રક્રિયા મેગ્માનું તાપમાન ભૂકંપની વ્યાપકતા ભૂકંપની તીવ્રતા સીરભંગ પ્રક્રિયા મેગ્માનું તાપમાન ભૂકંપની વ્યાપકતા ભૂકંપની તીવ્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? દલચક્ર પુંકેસરચક્ર પુષ્પાસન વજ્રચક્ર દલચક્ર પુંકેસરચક્ર પુષ્પાસન વજ્રચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રસ ડાયોક્સાઇડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રસ ડાયોક્સાઇડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયા કયા સમુદાયમાં આવે છે ? ફૂગ લીલ લાઈકેન સાઈઝોફાઈટા ફૂગ લીલ લાઈકેન સાઈઝોફાઈટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે. એમીના એસિડ રેષા શર્કરા ખનીજ ક્ષાર એમીના એસિડ રેષા શર્કરા ખનીજ ક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP