સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં રહેતા લોકોની પોષકતત્વની જરૂરીયાત કોના દ્વારા સૂચવાયેલી છે ? CFTRI WHO NIN ICMR CFTRI WHO NIN ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી પેશી 'Tissue' શું છે ? ચામડી ફેફસા લીવર કિડની ચામડી ફેફસા લીવર કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? નેપ્ચ્યુન શનિ પૃથ્વી ગુરૂ નેપ્ચ્યુન શનિ પૃથ્વી ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામડીનો વિકાસ કયા વિટામીન આધારિત છે ? ડી સી બી એ ડી સી બી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે ? મેગ્નેશિયમ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ મેગ્નેશિયમ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે ? કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ નિયોજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ નિયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP