સામાન્ય વિજ્ઞાન (General Science)
કોલસ્ટ્રમ એટલે...

પરિપક્વ
લોહીની નળીમાં જામી જતો પદાર્થ
ચરબીયુક્ત પદાર્થ
સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાહન વ્યવહારના ક્ષેત્રમાં "Hyperloop one" નો અર્થ શું થાય છે ?

આપેલ પૈકી કોઈ પણ નહીં
માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું.
કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ
આપેલ બંને વાક્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે ?

બે કર્ણકો વચ્ચે
ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે
બે ક્ષેપકો વચ્ચે
જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP