સામાન્ય વિજ્ઞાન (General Science)
આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ?

જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા
પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા
આપેલ તમામ કારણો
રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરમાં ફોસ્ફરસનું મહત્વ શું છે ?

શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે જરૂરી છે.
હાડકાંના ઘડતર માટે જરૂરી છે.
હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે.
હાડકાના બંધારણમાં જરૂરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સુવિધાજનક ખાદ્યપદાર્થો એટલે...

ડબ્બાબંધ ખાદ્યપદાર્થો
પડીકાબંધ ખાદ્યપદાર્થો
આપેલ તમામ ખાદ્યપદાર્થો
ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પ્રોફેસર આયંગર
પ્રોફેસર તલસાણે
પકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર થિઓ ફેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP