સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? સફેદ તલ મેંદો કાળા તલ ખાંડ સફેદ તલ મેંદો કાળા તલ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? નળાકાર સોયાકાર કંકણાકાર ગજિયો નળાકાર સોયાકાર કંકણાકાર ગજિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડમાં થતી વૃદ્ધિ માપવા માટે નીચે પૈકી કયુ સાધન ઉપયોગમાં લેવાય છે ? સાયકાલોમીટર સાયટો ટ્રોન કેસ્કોગ્રાફ સાયકલો ટ્રોન સાયકાલોમીટર સાયટો ટ્રોન કેસ્કોગ્રાફ સાયકલો ટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ? થેઈલ્સ લાઈબિત્ઝ એરિસ્ટોટલ નિકોલસ કોપરનિક્સ થેઈલ્સ લાઈબિત્ઝ એરિસ્ટોટલ નિકોલસ કોપરનિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? પ્લેનેરિયા સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ રાઈઝોપસ પ્લેનેરિયા સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ રાઈઝોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી સૌથી વધુ લવચીક(elastic) કોણ છે ? સ્પોન્જ રબ્બર ગ્લાસ સ્ટીલ સ્પોન્જ રબ્બર ગ્લાસ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP