સામાન્ય વિજ્ઞાન (General Science) પેશચ્યુરાઈઝેશન... ઉકાળેલું દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક નિર્જલીકરણ દૂધ વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક નિર્જલીકરણ દૂધ વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા પાણીમાં અવાજ માપવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા પાણીમાં અવાજ માપવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કોણે છોડ્યો હતો ? ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'સી'ની અછતના કારણે કયો રોગ થાય છે ? સળેખમ ટાઇફોઇડ સ્કર્વી સુકતાન સળેખમ ટાઇફોઇડ સ્કર્વી સુકતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે કયા વર્ષથી ઉજવવામાં આવે છે ? 2002 1982 1998 1974 2002 1982 1998 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP