સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ? પ્રોટીન વિટામીન એ વિટામીન સી કેલ્શિયમ પ્રોટીન વિટામીન એ વિટામીન સી કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સૂકો બરફ" એ રાસાયણિક રીતે શું છે ? બરફ અને સાદા મીઠાનું મિશ્રણ ઘન કાર્બન ડાયોક્સાઈડ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન સલ્ફર ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ ઘન કાર્બન ડાયોક્સાઈડ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે ? ટાઈફોઈડ મેલેરિયા શરદી ન્યુમોનિયા ટાઈફોઈડ મેલેરિયા શરદી ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ દવા અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ? પેનિસિલિન ક્લોરોમાઈસેટિન સ્ટેરોઈડ કિવનાઈન પેનિસિલિન ક્લોરોમાઈસેટિન સ્ટેરોઈડ કિવનાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ થતું નથી ? એક્સ રે મેમોગ્રાફી સીટી સ્કેન એન્ડોસ્કોપી એક્સ રે મેમોગ્રાફી સીટી સ્કેન એન્ડોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. શશી રસગોત્ર ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. કલ્પના ચાવલા ડૉ. શશી રસગોત્ર ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP