સામાન્ય વિજ્ઞાન (General Science)
ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ?

નિકોલસ કોપરનિક્સ
થેઈલ્સ
લાઈબિત્ઝ
એરિસ્ટોટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે ?

પોટેશિયમ નાઇટ્રેટ
પોટેશિયમ ક્લોરાઇડ
કેલ્શિયમ નાઇટ્રેટ
હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP