સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે ? લાલ, લીલો, વાદળી પીળો, લીલો, વાદળી લાલ, લીલો, જાંબલી લાલ, વાદળી, પીળો લાલ, લીલો, વાદળી પીળો, લીલો, વાદળી લાલ, લીલો, જાંબલી લાલ, વાદળી, પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? ફટકડી (એલમ) ફેરિક ક્લોરાઈડ કળી ચૂનો એમોનીયો ફટકડી (એલમ) ફેરિક ક્લોરાઈડ કળી ચૂનો એમોનીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 98 kg 100 kg 10 kg 9.8 kg 98 kg 100 kg 10 kg 9.8 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મહિલાઓ માટેની ખાસ રોજગાર કચેરીઓ આવેલી છે ? અમદાવાદ અને વડોદરા સુરત અને જામનગર અમદાવાદ અને જામનગર જામનગર અને ભાવનગર અમદાવાદ અને વડોદરા સુરત અને જામનગર અમદાવાદ અને જામનગર જામનગર અને ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ? ગરમ કોફી ગરમ પાણી કઈ નહીં ઠંડુ પાણી ગરમ કોફી ગરમ પાણી કઈ નહીં ઠંડુ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? ઓક્સિજન માટી રાખ પાણી ઓક્સિજન માટી રાખ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP