સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે ?

2 મિનિટના વિલંબથી
2 મિનિટ વહેલો
20 મિનિટના વિલંબથી
20 મિનિટ વહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે ?

હાઈડ્રોજનના સંયોજનથી
યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી
હિલિયમના સંયોજનથી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુક્સાનકારક પદાર્થ છૂટો પડે છે ?

નાઈટ્રોજન
હાઇડ્રોકાર્બન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP