સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રણાલિગત રીત અર્થીંગ માટે કયા રંગનો વાયર વપરાય છે ? કાળો લાલ લીલો સફેદ કાળો લાલ લીલો સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એકકોષી સજીવનું નામ જણાવો. ક્લેમિકોનામ યુગ્લિના વોર્ટીમેલા યીસ્ટ ક્લેમિકોનામ યુગ્લિના વોર્ટીમેલા યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ? કીડની ફેફસા ચામડી હૃદય કીડની ફેફસા ચામડી હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્માનયન ઉષ્મા ભ્રમણ ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્માનયન ઉષ્મા ભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ કયું છે ? ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1929 1919 1899 1939 1929 1919 1899 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP