સામાન્ય વિજ્ઞાન (General Science) ફળોના રસ અને જળમાં પરિશ્ચક (પ્રિઝર્વેટીવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ? SO2 NH3 CO2 H2 SO2 NH3 CO2 H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ? સોલેનોઈડ ઈલેક્ટ્રિક ઈસ્ત્રી ઈલેક્ટ્રિક જનરેટર ઈલેક્ટ્રિક મોટર સોલેનોઈડ ઈલેક્ટ્રિક ઈસ્ત્રી ઈલેક્ટ્રિક જનરેટર ઈલેક્ટ્રિક મોટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે ? ગેલેક્ટોઝ ફ્રુકટોઝ ગ્લીસરોલ સુક્રોઝ ગેલેક્ટોઝ ફ્રુકટોઝ ગ્લીસરોલ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? MnO2 O2 K2MnO4 આપેલ પૈકી એક પણ નહીં MnO2 O2 K2MnO4 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? ચંદ્ર પૃથ્વી પ્લુટો સૂર્ય ચંદ્ર પૃથ્વી પ્લુટો સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ? ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને દ્વિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને દ્વિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP