સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા વિટામીનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે ? વિટામિન C વિટામિન D વિટામિન E વિટામિન K વિટામિન C વિટામિન D વિટામિન E વિટામિન K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે ? નવ ચાર આઠ પાંચ નવ ચાર આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ક્ષ' કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું ? ચિકિત્સા ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Properdin Hybridona Interferon Gamma Globullin Properdin Hybridona Interferon Gamma Globullin ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્વની ભૂમિકા ભજવે છે. કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? સમડી કબૂતર કાગડો ગીધ સમડી કબૂતર કાગડો ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP