સામાન્ય વિજ્ઞાન (General Science)
ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે ?

મિથિલીન બ્લ્યુ
સીલ્વર નાઈટ્રેટ
ફિનોલ્ફથેલીન
સોડિયમ પેરાકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓલેરી કલ્ચર એટલે શું થાય ?

શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન
આપેલ પૈકી એક પણ નહીં
તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન
ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ?

પુંકેસરચક્ર
દલચક્ર
વજ્રચક્ર
પુષ્પાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP