સામાન્ય વિજ્ઞાન (General Science)
લેસર (LASER) નું પૂરું નામ શું છે ?

લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયો એકટીવીટી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પ્રોટીન કયા તત્વના બનેલાં છે ?

સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન
કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન
કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન
લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP