સામાન્ય વિજ્ઞાન (General Science) વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમીકલ) ઉપયોગમાં લેવાય છે ? હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ? આપેલ માંથી એક પણ નહીં સૂર્યાઘાત આલ્બેડો અરોરા આપેલ માંથી એક પણ નહીં સૂર્યાઘાત આલ્બેડો અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? અગ્નિ નાગ ત્રિશૂલ આકાશ અગ્નિ નાગ ત્રિશૂલ આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ? નિપેક્ષણ ઘનીભવન ઉર્ધ્વીકરણ બાષ્પીભવન નિપેક્ષણ ઘનીભવન ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? BHC એન્ડ્રિન પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન BHC એન્ડ્રિન પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP