સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? લોહત્તત્વ પ્રોટીન વિટામિન આયોડિન લોહત્તત્વ પ્રોટીન વિટામિન આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલો LED શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે ? Low Emission Device Light Emitting Diode Light Effective Diode Low Energy Device Low Emission Device Light Emitting Diode Light Effective Diode Low Energy Device ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવરોધનો એકમ શું છે ? જુલ વોલ્ટ ઓહમ કુલંબ જુલ વોલ્ટ ઓહમ કુલંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલ કાપડ માટે સોફ્ટનીગ એજન્ટ તરીકે કયા ઉત્પ્રેરક દ્રવ્યનો ઉપયોગ થાય છે ? ATP એમીલેસીસ ટ્રીપ્સિન બાયોટીન ATP એમીલેસીસ ટ્રીપ્સિન બાયોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે ? કેલામાઈન બોકસાઈટ ગલીના કેલ્શાઈટ કેલામાઈન બોકસાઈટ ગલીના કેલ્શાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? બાષ્પીભવન જળચક્ર ઘનીભવન જળસંચય બાષ્પીભવન જળચક્ર ઘનીભવન જળસંચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP