સામાન્ય વિજ્ઞાન (General Science) ધરતી ઉપર સૌથી સખત પદાર્થ કયો છે ? સોનું પ્લેટિનમ હીરો ચાંદી સોનું પ્લેટિનમ હીરો ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરમાં રક્તકણોની રચના માટે ___ ખૂબ જરૂરી છે. પ્રોટીન અને પાણી વિટામિન - સી અને ઉત્સેચકો થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - બી-12 અને ફોલિક એસિડ પ્રોટીન અને પાણી વિટામિન - સી અને ઉત્સેચકો થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - બી-12 અને ફોલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 1.03 0.72 0.9167 7.8 1.03 0.72 0.9167 7.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? પાણી ઓક્સિજન રાખ માટી પાણી ઓક્સિજન રાખ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીના કયા લક્ષણો વિટામીન-B2 રાઈબોફલેવીનની ખામીને લીધે થાય છે ? આપેલ તમામ ચીલોસીસ (હોઠ પર કાપા) એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) આપેલ તમામ ચીલોસીસ (હોઠ પર કાપા) એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે જણાવેલ પાકો પૈકી કયા પાક ઈથેનોલ બનાવવામાં વધારે ઉપયોગી થાય છે ? કેરી જેટ્રોફા સૂર્યમુખી મકાઈ કેરી જેટ્રોફા સૂર્યમુખી મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP