સામાન્ય વિજ્ઞાન (General Science) "ન્યુક્લિયર સાઈઝ" ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ? ટેસલા ન્યુટન ફેરમી એગસ્ટ્રોમ ટેસલા ન્યુટન ફેરમી એગસ્ટ્રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકશે ? 0° થી 100° સે. 0° થી 100° ફે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. 0° થી 100° સે. 0° થી 100° ફે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન Cનું રાસાયણિક નામ ___ છે. ઑકઝેલીક એસિડ નાઈટ્રિક એસિડ એસ્કોર્બિક એસિડ સાઈટ્રિક એસિડ ઑકઝેલીક એસિડ નાઈટ્રિક એસિડ એસ્કોર્બિક એસિડ સાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? ઓગસ્ટ્રોમ રોજન હર્ટઝ ડેસિબલ ઓગસ્ટ્રોમ રોજન હર્ટઝ ડેસિબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ નાઇટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ નાઇટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એવો કયો પદાર્થ છે કે જે રક્તવાહિનીમાં ગંઠાઈ જતા અટકાવે છે ? હિપારીન હિમોગ્લોબીન પેસપીસ થાઈરોક્સિન હિપારીન હિમોગ્લોબીન પેસપીસ થાઈરોક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP