કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડૉ.મંથન વર્મા
ડૉ.વિમલ માથુર
ડૉ.અજય શર્મા
ડૉ.અજય માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ?

મિઝોરમ
નાગાલેન્ડ
ત્રિપુરા
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં આયોજિત ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ, 2021ની અજમાની કયા દેશે કરી હતી ?

ભારત
નેધરલેન્ડ
સાઉદી અરેબિયા
સ્વિટ્ઝર્લૅન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા શહેરનું નામ બદલીને 'નર્મદાપુરમ' રાખવાની જાહેરાત કરી ?

છત્તરપુર
બુરહાનપુર
બેતુલ
હોશંગાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ?

રાજસ્થાન
હિમાચલ પ્રદેશ
આપેલ તમામ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP