કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2028 2024 2030 2025 2028 2024 2030 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા બજેટ 2021-22માં મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્ષ્ટાઈલ પાર્ક (MITRA) યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં ___ ટેક્સટાઈલ પાર્ક સ્થપાશે. 12 7 5 10 12 7 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, જાહેર આરોગ્ય પાછળ GDPના 1% ખર્ચને વધારીને ___ ટકા કરવામાં આવ્યો છે. 3.5-4 2.5-3 5.5-6 4.5-5 3.5-4 2.5-3 5.5-6 4.5-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ ત્રણેય પદ્મશ્રી -102 પદ્મભૂષણ -10 પદ્મવિભૂષણ -7 આપેલ ત્રણેય પદ્મશ્રી -102 પદ્મભૂષણ -10 પદ્મવિભૂષણ -7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓછા ખર્ચે સ્વચ્છ ઈંધણ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT દિલ્હી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT રુડકી IIT દિલ્હી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે અરબસાગરમાં નૌસેના યુદ્ધ કવાયત PASSEX યોજી ? ઈન્ડોનેશિયા ફ્રાંસ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ફ્રાંસ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP