સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? હૃદયનો આંતરડાનો ફેફસાનો યકૃતનો હૃદયનો આંતરડાનો ફેફસાનો યકૃતનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લુઇ બ્રેઈલનું શું પ્રદાન છે ? ટેલિફોનની શોધ અંધજન લિપિની શોધ તારની શોધ રેડિયોની શોધ ટેલિફોનની શોધ અંધજન લિપિની શોધ તારની શોધ રેડિયોની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? બ્લેક હોલ ચંદ્ર સૂર્ય ઉલ્કા બ્લેક હોલ ચંદ્ર સૂર્ય ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ? મકાઈ એરંડા જુવાર કપાસ મકાઈ એરંડા જુવાર કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે ? જીપ્સમ ઈરીડીયમ બોકસાઈટ ક્રાયોલાઇટ જીપ્સમ ઈરીડીયમ બોકસાઈટ ક્રાયોલાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ધીમે ધીમે થતું હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે ? ઉષ્માના સુવાહક ઉષ્માના અવાહક ઉષ્માના મંદવાહક આપેલ માંથી એક પણ નહિ ઉષ્માના સુવાહક ઉષ્માના અવાહક ઉષ્માના મંદવાહક આપેલ માંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP