સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 71 75 78 73 71 75 78 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે ? હ્રદય કાન ફેફસા આંખ હ્રદય કાન ફેફસા આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ? કોષરસ તારાકેન્દ્ર કોષકેન્દ્ર કણાભસૂત્ર કોષરસ તારાકેન્દ્ર કોષકેન્દ્ર કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે ? લાકડું 0° cetigrade વાળી હવા 100° cetigrade વાળી હવા પાણી લાકડું 0° cetigrade વાળી હવા 100° cetigrade વાળી હવા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ? ટેફલોન PVC ટંગસ્ટન પોલિસ્ટાયરિન ટેફલોન PVC ટંગસ્ટન પોલિસ્ટાયરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે ? ફિનાઈલ ડી.ડી.ટી. ડેટોલ ડાયસિસ્ટોન ફિનાઈલ ડી.ડી.ટી. ડેટોલ ડાયસિસ્ટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP