સામાન્ય વિજ્ઞાન (General Science)
રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરેલ હતી ?

આઈઝેક ન્યુટન
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
બેન્જામિન ફ્રેન્કલિન
મેરી ક્યુરી અને પેરી કયુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ?

આફ્રિકન જિરાફ
ભારતીય હાથી
કાળો ગેંડો
આર્કટિક વ્હેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP