સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ બાયકાર્બોનેટ એકેય નહિં સોડિયમ ક્લોરાઈડ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ એકેય નહિં સોડિયમ ક્લોરાઈડ સોડિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? પરાવર્તન વિભાજન શોષણ વક્રીભવન પરાવર્તન વિભાજન શોષણ વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાની ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાશે ? બરફ નરમ પાણી વરાળ શરબત બરફ નરમ પાણી વરાળ શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તર ક્યાં વિકિરણોનું શોષણ કરે છે ? પારજાંબલી ઈન્ફ્રાસોનિક પારકત અલ્ટ્રાસોનિક પારજાંબલી ઈન્ફ્રાસોનિક પારકત અલ્ટ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? કોબાલ્ટ ફેરસ કોપર નિકલ કોબાલ્ટ ફેરસ કોપર નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ? મુંબઈ અમદાવાદ કલકત્તા ચેન્નાઈ મુંબઈ અમદાવાદ કલકત્તા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP